Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

બોલ પર થૂંક ન લગાડવીએ બોલર કરતાં ફીલ્ડર માટે વધારે ચેલેન્જિંગ છેઃ મોર્કઇલ

જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોર્ન મોર્કલ કહ્યું કે બોલરો પાસે જતાં પહેલાં સૌથી પહેલાં ફીલ્ડરોએ સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજની તારીખમાં મોટા ભાગના બોલરો ટેલન્ટેડ છે અને મારા ખ્યાલથી તેઓ બોલિંગ કરવા માટેની નવી પદ્ધતિ શોધી લેશે, પણ ખરૃં કહું તો ચાહકો અને સપોર્ટ વગર અમે કાંઈ નથી.

(2:40 pm IST)