Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ધોરાજી નજીકના ભાદર-ર ડેમમાં નવા નીર

ધોરાજી :  છેલ્લા ઘણા સમયથી વરસાદ ન હોવાને કારણે ધોરાજી નજીક આવલા ભાદર ડેમ તળિયાઝાટક થઇ ગયો હતો ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં મેઘ મહેર થતાં થતાં ભાદર ડેમમાં નવા નીર આવ્યા હતા. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(11:37 am IST)