Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સુરેન્દ્રનગર અને વઢવાણમાં સતત બીજા દિવસે વરસાદ અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ : વાવણીનો પ્રારંભ

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં સતત બીજે દિવસે વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદનું આગમન થયું છે. તો ખેડૂતો દ્વારા વાવણીની શરૂઆત કરી દેવામાં આવી છે.:

(11:25 pm IST)