Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સાવરકુંડલામાં માથાના ભાગે ઇજા થયેલ યુવકની લાશ મળી

અમરેલી,તા.૬: સાવરકુંડલામાં કે.કે. હાઇસ્કુલ પાસે માથાના ભાગે ઇજા થયેલ હાલતમાં યુવકની લાશ મળી આવતા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી.

પોલીસે આ યુવક કોણ હત્યા કે આત્મહત્યા વિગેરે મુદ્દે ઓળખ મેળવવા પ્રયત્ન હાથ ધરી છે. યુવાન મૃતદેહનો કબજો લઇ પીએમ માટેની તજવીજ હાથ ધરી છે.

આ યુવક અંગે ઓળખ મેળવવા પોલીસે ચક્રગતીમાન કર્યો છે.

(1:18 pm IST)