Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જામનગરમાં એલઆરડીમાં પુરૂષ ઉમેદવારોને અન્યાય મુદ્દે રજૂઆતઃ આંદોલનની ચિમકી

જામનગર : એલ. આર. ડી.માં પુરૂષ ઉમેદવારોને અન્યાય થયો હોવાની અનેક વખતની રજૂઆતો ધ્યાને નહિ લેવાતા જામનગરના એલઆરડી પુરૂષ ઉમેદવારોએ ગાંધીનગર આંદોલન કરવાની વાત સાથે કલેકટર ઓફીસે રજૂઆત કરવા પહોંચ્યા હતાં. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:18 pm IST)