Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ઉનામાં ઘટાદાર વૃક્ષ કાપી નાખતા રોષ

ઉનાઃ એસ.ટી.બસ સ્ટેશન સામે ર૦ વરસ પહેલા નગરપાલીકાના વહિવટદાર મામલતદારશ્રીએ રોડની બન્ને બાજુ વૃક્ષો વાવેલ હતા જે વૃક્ષ ઘટાદાર થયેલ હતું ઉનાળામાં લોકોને વટેમાર્ગુને છાયડો આપતું હતું તે કોઇને નડતુ ન હોવા છતા છ દિવસ પહેલા વૃક્ષની ડાળીઓ પાંદડાઓ કાપી નાખતા બુઠુ થઇ ગયું હતું આ વૃક્ષ કાપી નખાતા વૃક્ષ પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયેલ છે. કપાયેલ વૃક્ષની તસ્વીર (તસ્વીરઃ હિંમત આર.બાંભણીયા-ઉના)

(11:51 am IST)