Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જામનગરમાં કોરોનાના એક સાથે ૩૩ પોઝિટિવ કેસ

જામનગરમાં કોરોનાના એક સાથે ૩૩ પોઝિટિવ કેસો નોંધાયા છે.પહેલા ૧૯ કેસ નોંધાયા બાદ વધુ ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

          આજે બપોરે કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં વસંત વાટિકા , સરસ્વતી પાર્ક , પુષ્કર ધામ સોસાયટી , કિસાન ચોક , શાકમાર્કેટ , રોયલ ટાવર , દિગ્વિજય પ્લોટ , ગોકુલધામ સોસાયટી સહિતના વિસ્તારોના લોકો કોરોનાની ઝપટે ચડી ગયા છે.

      તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

(2:05 pm IST)