Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પોરબંદર સુપ્રિન્ટેન્ડેટ લેન્ડ રેકર્ડની કચેરી તા,8 સુધી બંધ રહેશે : આ કિચેઈન કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તકેદારીના પગલાં

પોરબંદર સુપ્રિન્ટેન્ડેટ લેન્ડ રેકર્ડ કચેરીના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તકેદારી  માટે સુપ્રીટેન્ડેટ લેન્ડ કચેરી તા, 8 સુધી બંધ રાખવા નિર્ણંય કરેલ છે

(1:13 am IST)
  • અયોધ્યા રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા AHP ના : પ્રદેશ પ્રમુખ નિકુંજ પારેખની મધરાત્રે અમદાવાદમાં અટકાયત : ભગવાન રામ-જાનકી માતાની રથમાં મૂર્તિ રાખી પૂજાનું આયોજન કરેલું access_time 3:31 pm IST

  • વલસાડ જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા : વલસાડમાં 2,વાપીમાં 3 અને ઉમરગામ 1 કેસ : અત્યાર સુધીના પોઝિટિવ કેસની સંખ્યા 704 થઇ access_time 7:04 pm IST

  • સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર કૂચ કરી રહેલા જબ્બર વાદળોઃ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેસરની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય બન્યુ છે : આગામી ત્રણેક દિવસ અમુક સ્થળોએ હવામાન ખાતાએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે access_time 11:08 am IST