Gujarati News

Gujarati News

ખોડિયારનગરના રાજુભાઇ ખાંટનું મોતઃ એએસઆઇએ તેને પણ મારકુટ કર્યાનો આક્ષેપઃ બે વર્ષથી બિમાર હતાં: આંબેડકરનગરના હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇની હત્‍યામાં રિમાન્‍ડ પર રહેલા એએસઆઇ વિરૂધ્‍ધ આક્ષેપોથી ચકચાર : ૧૪મીએ રાજુભાઇને કાકા બાવનજીભાઇ સાથે માથાકુટ થતાં કાકાએ પોલીસ બોલાવી હતીઃ એ વખતે રાજુભાઇએ મિત્ર હમીરભાઇ રાઠોડને સમાધાન માટે બોલાવતાં પોલીસે બંનેને લઇ જઇ મારકુટ કર્યાનો આક્ષેપઃ પોલીસ કાર્યવાહીથી રાજુભાઇનો પરિવાર સંતુષ્‍ટ : મોતનું કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું: દિકરા જયેશ સોલંકીએ કહ્યું- બે વર્ષથી પિતાજી પેટ, લિવરની બિમારીને લીધે ઘરે જ રહેતાં હતાં: પોલીસ તેમને પણ લઇ ગઇ હતી, ન્‍યાય મળવો જોઇએઃ અંતિમવિધી વતન બેટાવડ ગામે કરીશું :મારકુટથી મોતનો રિપોર્ટ આવશે તો અગાઉના ગુનામાં આ બનાવનો પણ ઉમેરો કરશે પોલીસ :એસડીએમની હાજરીમાં સવારે મૃતદેહનું પંચનામુ કરવામાં આવ્‍યું :૧૪મીએ રાજુભાઇની સામે અટકાયતી પગલા બાદ ૧૫મીએ મુક્‍ત કરાયા હતાં: તબીયત બગડતાં ઘર પાસે સારવાર લીધી હતીઃ ચાર દિવસ પહેલા સિવિલમાં લાવ્‍યા તો પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઇ હતીઃ ગત સાંજે બેભાન થયા બાદ મોત તસ્‍વીરમાં રાજુભાઇ સોલંકીનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો, વિગતો જણાવનાર પુત્ર જયેશભાઇ અને તેમના સગા સંબંધીઓ જોઇ શકાય છે access_time 11:44 am IST