Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજકોટના પૂર્વ કલેકટર મોનાબેન ખંધારની ટોકિયોમાં ઇન્ડિયન એમ્બેસીમાં નિમણુંક

ઈકોનોમી અને કોમર્સ અંગેની મહત્વની કામગીરી સોંપાઈ

રાજકોટના પૂર્વ કલેકટર અને  રાજ્યના રૂરલ ડેવલોપમેન્ટ કમિશનર તરીકે કામગીરી કરનાર સિનિયર આઈએએસ ઓફિસર મોનાબેન ખંધારની જાપાનમાં ઇંડિંયન એમ્બેસીમાં નિમણુંક કરાઈ છે

   1996ની બેચના સિનિયર ઓફિસર મોનાબેન ખંધારની કેન્દ્ર સરકાર દ્વારા ટોકિયો ખાતે ઇન્ડિયન એમ્બેસીમાં ઈકોનોમી અને કોમર્સ અંગેની મહત્વની કામગીરી સોંપાઈ છે

(12:39 am IST)
  • બોરીસ જોન્સન બનશે બ્રિટનના નવા પ્રાઈમ મીનીસ્ટર : તેમના PM બનવાની ઘોષણા થતાજ તેમણે જાહેર કર્યું છે કે ઓક્ટોબર ૩૧ સુધીમાં કોઈ પણ સંજોગે બ્રેક્ઝીટ અમલમાં મુકાશેજ access_time 5:25 pm IST

  • બેંગ્લોરમાં અચાનકજ આવતા ૪૮ કલાક માટે ધારા ૧૪૪ લાગુ કરી દેવાઈ : શહેરના બધા પબ અને બાર ને આજે સાજે ૬ વાગ્યાથી ૨૫મી સવારે ૬ વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ અપાયો : કર્નાટકના રાજકારણમાં કઈક મોટી સખળડખળ થઈ રહ્યાના સંકેત access_time 6:03 pm IST

  • ઓકટોબર અંત સુધીમાં એર ઈન્ડિયા તેના તમામ જમીન ઉપર ઉતારી લેવામાં આવેલ ૧૭ એરક્રાફટ ફરી ઉડ્ડયન ઓપરેશનમાં સામેલ કરી દેશે access_time 4:57 pm IST