Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભાદર ડેમમાં વધુ ૩ ફુટ નવુ પાણીઃ સપાટી ૧૧.૭૦ ફુટે પહોંચી

રાજકોટઃ સૌરાષ્ટ્રનો દરીયો ગણાતા ૩૪ ફુટના ભાદર-૧ ડેમમાં ગઇકાલે રાત સુધીમાં ૩ ફુટ જેટલા નવા પાણીની આવક થતા આ ડેમની સપાટી ૧૧.૭૦ ફુટે પહોંચી છેઃ ભાદર ડેમમાંથી ગોંડલ, જેતપુર, શાપર-વેરાવળને પાણી આપવામાં આવી રહયું છે.

(4:00 pm IST)