Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રાજકોટમાં પડેલા બેફામ વરસાદને કારણે 10 ફીડર ટપોટપ બંધ: 4 ચાલુ કરાયા;14 થાંભલા પડી ગયા: 9 જમ્પર ઉડ્યા: 6 ટ્રાન્સફોર્મરમાં ધડાકા

રાજકોટમાં રાત્રે પડેલા બેફામ વરસાદને કારણે 10 ફીડર ટપોટપ બંધ થઇ ગયા હતા જેમાંથી 4 ચાલુ કરાયા હતા,14 થાંભલા પડી ગયા છે અને  9 જમ્પર ઉડ્યા હતા જયારે 6 ટ્રાન્સફોર્મરમાં ધડાકા થયા હતા 

(10:39 pm IST)