Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.ર૪-૭-ર૦૧૯ બુધવાર
અષાઢ વદ-૭,
પંચક-૧પ-૪ર સુધી, કાલાષ્ટમી,
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મીન
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૬,
સૂર્યાસ્ત-૭-૩૦
જૈન નવકારશી-૭-૦૪
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ,થ)
૧પ-૪ર થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૭થી લાભ-અમૃત-૯-૩પ સુધી, ૧૧-૧૪ થી શુભ-૧ર-પ૪ સુધી, ૧૬-૧ર થી ચલ-લાભ-૧૯-૩૧ સુધી, ર૦-પ૧ થી શુભ-અમૃત-ચલ-૦-પ૪ સુધી
શુભ હોરા
૬-૧૭થી ૮-ર૯ સુધી,
૯-૩પ થી ૧૦-૪૧ સુધી,
૧ર-પ૪ થી ૧૩-૧ર સુધી,
૧૭-૧૮થી ૧૮-ર૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ફકત ગ્રહોને આધારે કોઇ ધંધા બાબતનું ફળાદેશ ન કરવું. ઘણા લોકો શુક્ર દશમે હોય કે શુક્રની રાશિ હોય તો એવું ફળાદેશ લખે છે કે લકઝરી લાઇનથી લાભ રહે, પણ ઘણી વખત વ્યકિતના આવા ધંધામાં લાભ નથી રહેતો જેને લઇને વ્યકિત નિરાશ થઇ જાય છે અને આર્ટ કલાક્ષેત્રે ગ્રહોની સાથે સાથે નક્ષત્રને પણ ધ્યાનમાં લેવા જોઇએ અને કંઇ રાશિનું લગ્ન છે તે પણ મહતવનું છે કોઇ એક ગ્રહ એક હજાર લાઇનનો નિર્દેશ કરે છે તેમાથી આપણે જે જન્માક્ષર જોઇએ છીએ તેમાં કંઇ લાઇનથી લાભ બતાવે છે તે પણ ખૂબ મહત્વનું રહેલ છે.