Gujarati News

Gujarati News

તા. ૨૫ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૧ બુધવાર
તા. ૨૪ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – અમાસ મંગળવાર
તા. ૨૩ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૧૪ સોમવાર
તા. ૨૧ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૧૨ શનિવાર
તા. ૨૦ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૧૨ શુક્રવાર
  • ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપકાર્ટ બંધ જાહેરઃ ફલીપકાર્ટે કામચલાઉ તેનું કામકાજ બંધ કરી દીધુ access_time 12:01 pm IST

  • ભરૂચમાં વાતાવરણમાં પલટો : સવારથી જ વાદળછાયું વાતાવરણ. છવાયું :એક તરફ કોરોનાના કહેર વચ્ચે બજારો બંધ જ્યારે વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત :ભરૂચમાં વરસાદી વાતાવરણના કારણે ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં access_time 10:23 am IST

  • સ્પેનમાં આજે બપોર સુધીમાં નવા ૫૫૫૨ કેસ થયા : વિશ્વભરમાં આજે ૧૨,૦૪૩ કેસ થયા : ઈરાનમાં આજે ૨૨૦૮ થયા છે : આમ બે દેશ મળી ૭,૭૬૦ નવા કેસ થયા જે કુલ કેસના ૬૦% થવા જાય છે : એ જ રીતે મૃત્યુઆંક ૭૧૩ થયો છે : તે પૈકી એકલા સ્પેનમાં આજે ૪૪૩ મોત અને ઈરાનમાં ૧૪૩ મળી બે દેશમાં જ ૫૮૬ કેસો થયા છે access_time 6:05 pm IST