Gujarati News

Gujarati News

  • GTU દ્વારા પરીક્ષાઓ મુલત્‍વી રાખવામાં આવી છે આગામી સમયમાં નવી તારીખો જાહેર કરાશે access_time 11:49 pm IST

  • માર્ચમાં યુનોની સિકયોરીટી કાઉન્સીલની બેઠક : અધ્યક્ષતા ચીન પાસે : ચીનની અવળચંડાઈ : આગામી યુનોની સિકયોરીટી કાઉન્સીલની બેઠકનું અધ્યક્ષપદ ચીન પાસે છે ત્યારે કોરોનાની ચર્ચા અંગે ચીને રીતસર અવળચંડાઈ આચરી છે. ચીનના વિદેશમંત્રીએ ગઈકાલે જ કહેલ કે કોરોના મહામારી અંગે ચીનને દોષિત ન ઠેરવો ઘણા દેશોએ કોરોના અંગે પ્રસ્તાવ મૂકયો છે પણ ચીન આ બેઠકમાં ચર્ચા કરવા દેવા નથી માંગતુ એ સ્પષ્ટ થયુ છે. access_time 1:05 pm IST

  • સતત પ્રક્રિયાવાળી ઈન્ડસ્ટ્રીઝ માટે સરકારે છૂટછાટ જાહેર કરી : કલેકટરને સત્તા આપી : કન્ટીન્યુઅસ પ્રોસેસવાળી ઈન્ડસ્ટ્રીઝ (સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગો) કે જેમાં ભઠ્ઠી બંધ ન થઈ શકે તેમને છુટછાટ આપતુ જાહેરનામુ ગુજરાત સરકારે બહાર પાડેલ છે : કલમ ૮ નીચે મંજૂરી - સર્ટીફીકેટ આપવાની સત્તા જે તે કલેકટરોને આપવામાં આવી છે : જેથી આ ઉદ્યોગો બંધ ન પડે access_time 4:39 pm IST