Gujarati News

Gujarati News

તા. ૭ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૯ સોમવાર
તા. ૫ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૭ શનિવાર
તા. ૪ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૬ શુક્રવાર
તા. ૩ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૫ ગુરૂવાર
તા. ૨ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૪ બુધવાર
  • અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડવા પર રોક લગાવવા સુનાવણી હાથ ધરાવશેઃ ગત સપ્તાહે હાઇકોર્ટમાં કરાયેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે access_time 11:25 am IST

  • તેલંગણા સરકારનું અભૂતપૂર્વ કડક પગલું : હડતાલ ઉપર ઉતરેલા રોડ ટ્રાન્સપોર્ટના 48 હજાર કર્મચારીઓ સસ્પેન્ડ : 12 હજાર કરોડની ખોટ અને 5 હજાર કરોડનું દેવું ધરાવતા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી શકાય નહીં : મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ઘોષણાં access_time 12:51 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પની તુર્કીને ખુલી ધમકી : કહ્યું સીરિયામાં હદ બહાર ગયા તો બરબાદ કરી નાખીશ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સીરિયાથી લાગેલી તુર્કીની સીમાથી અમેરિકાના સૈનિકો હટાવાના નિર્ણંયને યોગ્ય ઠેરવતા કહ્યું કે ક્ષેત્રને સ્થિતિથી ખુદે નિપટવું જોઈએ : ટ્રમ્પએ એમ પણ કહ્યું કે જો સીરિયામાં તુર્કી હદ બહાર જાય તો તેની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખશે access_time 1:11 am IST