Gujarati News

Gujarati News

તા. ૧ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૧૩ શનિવાર
તા. ૩૧ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૧૨ શુક્રવાર
તા. ૩૦ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૧૧ ગુરૂવાર
તા. ૨૯ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૯ બુધવાર
તા. ૨૮ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ સુદ – ૮ મંગળવાર
  • અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સાથે રેલવે સ્ટેશનની પણ કાયાપલટની કરાશે : 104.77 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથેના રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન તૈયાર : ટિકિટ માટેના કાઉન્ટરની સંખ્યા વધશે : 3 એર કન્ડિશન્ડ વેઇટિંગ રૂમ ,17 બેડ સાથેની પુરુષો માટેની તથા 10 બેડ સાથેની મહિલાઓ માટેની ડોર્મેટરી : ફૂટ ઓવર બ્રિજ , ટેક્સી બુથ,વી.આઇ.પી.લોન્જ , ફૂડ પ્લાઝા સ્ટોલ્સ ,સહીત અનેક સુવિધાઓ સાથે યાત્રિકોની સગવડમાં વધારો કરાશે access_time 8:47 pm IST

  • ટીક-ટોક એપ મામલે ચીન ચારે બાજુથી ઘેરાયું : હવે ઓસ્ટ્રેલિયા પણ પ્રતિબંધ મુકવાની તૈયારીમાં : જાપાનમાં પણ તપાસ ચાલુ : ભારતમાં ચીનની 106 એપ ઉપર પ્રતિબંધ મુકાઈ ગયેલો જ છે access_time 8:26 pm IST

  • રાજકોટના જાણીતા પોપ્યુલર જવેલર્સ ગ્રુપના વડીલ વજુભાઇ આડેસરાના પત્નીનું નિધન : વજુભાઈના પુત્રવધુ પણ કોરોનાથી સંક્રમિત : ઝવેરીબજારમાં ઘેરી ચિંતા સાથે દુઃખની લાગણી access_time 11:20 pm IST