Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રિલાંયસ દુનિયાની બીજા નંબરની સૌથી મોટી બ્રાંડઃ પ્રથમ નંબર પર એપ્પલ

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાંયસ ઇન્ડસ્ટ્રીઝને ફયૂચર બ્રાંડ ઇન્ડેકસ ર૦ર૦માં બીજી સૌથી મોટી બ્રાંડના તોર પર રેંકિંગ મળી છે. આમાં પ્રથમ સ્થાન પર અમેરિકાની દિગ્ગજ ટેકકંપની એપ્પલ છે. ફયૂચર બ્રાંડએ કહ્યું આ વરસે રિલાંયસ લાંબી છલાંગ લગાવી બીજા નંબર પર પહોંચી છે. રિલાંયસની સફળતાનું શ્રેય મૂકેશ અંબાણીને જાય છે એમણે કંપનીના કારોબારને વિભિન્ન ક્ષેત્રોમાં ફેલાવ્યો છે.

(11:53 pm IST)