Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પુડ્ડુચેરીમાં કોરોનાના ર૮૬ નવા કેસ નોંધાયાઃ ૭ લોકોના મોત

પુડ્ડુચેરીમાં કોરોનાના ર૮૬ નવા કેસ નોંધાયા છે અને સાત મોત થયા છે કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૪૪૩ર થઇ ગઇ છે જેમાં ૧૭ર૧ સક્રિય કેસ ર૬૪૬ રીકવરી અને ૬પ મોત શામેલ છે.

 

(11:52 pm IST)