Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મુંબઇમાં એકધારો ભારે વરસાદ શહેર જળબંબાકારઃ કુલ ચારના મોત

મુંબઇઃ મુંબઇમાં છેલ્લા ર૪ કલાકથી એકધારો વરસાદ વરસી રહ્યો છે.

શહેર જળ બંબાકાર થઇ ગયું છેઃ જન જીવન ખોરવાયું : અલગ અલગ ઘટનાઓમાં ચાર વ્યકિતના મોત હજુ ર દિવસ ભારે વરસાદ પડે તેવી શકયતાઃ ૧૦ થી ૧પ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે

(4:44 pm IST)