Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ઓળખો છો કોણ છે?

વર્ષ ૧૯૯૧માં દિલ્હીના બોટ કલબ ખાતે વિહીપની મહારેલી રામ મંદિર માટે યોજાઇ હતી. જેમાં હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ સામાન્ય કાર્યકરની જેમ લોકોની વચ્ચે બેઠેલા દર્શાય છે.

(3:40 pm IST)