Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કોરોના મહામારીઃ મિઝોરમમાં કોરોનાના ૧૩ નવા કેસ નોંધાયા

મિઝોરમમાં કોરોના વાયરસના ૧૩ નવા કેસ નોંધાયા છે આ સાથે રાજયમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્‍યા વધીને ૪૯પ થઇ ગઇ છે અત્‍યાર સુધી રર૬ લોકોને ડિસ્‍ચાર્જ કર્યા છે. રર૯ કેસ સક્રિય છે.

(8:42 am IST)