Gujarati News

Gujarati News

  • ૫૦ થી ૧૦૦ કરોડનો ડ્રગ્‍સનો જંગી જથ્‍થો ઝડપાયો ? : સરકારે આ ડ્રગ ઉપર બાન મુકેલઃ વિસ્‍ફોટક તરીકે આતંકીઓ તેનો ઉપયોગ કરે છે. : વાપી-સરીગામ GIDC મા DRI ના દરોડા ? ટ્રેમા ડોલ નામના ડ્રગ્‍સનો ૫૦ કરોડનો જંગી જથ્‍થો ઝડપાયો access_time 1:05 pm IST

  • યુપીના ગોરખપુર સહીત શહેરોમાં ભારે વરસાદ-તોફાનની શકયતા : એલર્ટ જાહેર : ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં હવામાન વિભાગે ભારે તોફાનની આશંકા વ્યક્ત કરી છે હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ કલાકમાં ઉત્તર પ્રદેશના ગોરાખપુર, સંતકબીરનગર બલિયા, દેવરિયા, કુશીનગર અને મહારાજગંજમાં ભારે વરસાદ અને તોફાની પવન ફેંકશે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે access_time 10:49 am IST

  • નુરપુર સીટ પર સપાના નઇમ ઉલ હસનનો 6211 મતથી વિજય : ભાજપના અવનીસિંહનો પરાજય : આ બેઠક પહેલા ભાજપ પાસે હતી : લોકેન્દ્રસિંહના નિધનથી ખાલી પડેલી સીટમાં પેટા ચૂંટણી થઈ હતી access_time 1:31 pm IST