Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ઘરના કામમાં મદદ આપે તેવા વર્ચુઅલ એજેંટ વૈજ્ઞાનિક તૈયાર કરી રહ્યા છે

નવી દિલ્હી: દુનિયાભરમાં વૈજ્ઞાનિક આપણા જીવનના દરેક કામને ખુબજ સરળ બનાવી દેવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે વર્તમાન સમયમાં કેનેડા સ્થિત યુનિવર્સીટી ઓફ ટોરેંટો અને અમેરિકા સ્થિત મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકની ટીમે આર્ટિફિશિયલ ઇંટેલિજેન્સ અને રોબોટિક્સ ક્ષેત્રમાં વિકાસ કરવામાં લાગી ચુક્યા છે કડીમાં તેમને એક નવી પ્રણાલી પર કામ શરૂ કર્યું છે જેની મદદથી વર્ચુઅલ એજેન્ટો તૈયાર કરવામાં આવી રહ્યા છે ઘરના લગભગ દરેક કામમાં માણસની જેમ હાથ આપશે અને બધું કામ કરશે.

(6:32 pm IST)