Gujarati News

Gujarati News

  • પાટણમાં દુષ્કર્મ પીડિત સગીરાનું અપહરણ : શાંતલપુરના ગોખાંતર ગામના બે શખ્સોએ કર્યુ અપહરણ access_time 5:34 pm IST

  • પેટાચુંટણી જંગ : બપોરે ૧૨ની સ્‍થિતિ દેશની ૪ લોકસભા બેઠકોની સ્‍થિતિ કૈરાના ભાજપ પાછળ - આરએલડી (૪૧૩૯૧ મતથી આગળ) પાલઘર ભાજપ આગળ ભંડારા - ગોંદિયા એનસીપી આગળ નાગાલેન્‍ડ એનપીએફ (નાગા પીપુલ્‍સ ફ્રન્‍ટ) આગળ access_time 1:07 pm IST

  • કેરળમાં નિપાહ વાયરસ વધુ બેને ભરખી ગયો : મૃત્‍યુઆંક ૧પ : કોચી : કેરળમાં નિપાહ વાયરસ વધુ બે લોકોને ભરખી ગયો : મૃત્‍યુઆંક થયો ૧પ : હજુ ૯ લોકો સારવાર હેઠળ છે : વાયરસનું મૂળ બાંગ્‍લાદેશમાં હોવાનું અનુમાન access_time 10:29 am IST