Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

૧ અબજ ડોલરમાં ઇંન્ટેલનુ મોડમ કારોબાર ખરીદવાને લઇ વાતચીત કરી રહી છે એપ્પલ

         ધ વોલ સ્ટ્રીટ જર્નલ ના અનુસાર  એપ્પલ ૧ અબજ ડોલર કે તેનાથી પણ વધુ મા ઇન્ટેલનો સ્માર્ટફોન મોડમ કારોબાર ખરીદવા માટે વાતચીત કરી રહેલ છે.

         સોદો થવાથી ઇન્ટેલના મહત્વપૂર્ણ પેટન્ટ સહીત સેંકડો કર્મચારી એપ્પલને આધીન થશે.  એપ્પલ છેલ્લા થોડા સમયથી કવોલકોમ પર નિર્ભરતા ઘટાડવા માટે મોબાઇલ ચિપઇકાઇમા રોકાણ કરી રહી છે.

(12:33 am IST)