Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અરવલ્લીના ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટાઈ :ભાજપ-કોંગ્રેસને ૯-૯ બેઠક

અરવલ્લીના ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટાઈ પડી છે. મળતા પરિણામ મુજબ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ૯-૯ બેઠક મળી છે . ધનસુરામાં બે નંબરની બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર પુષ્પાબેન ઠાકોર ૫૬૭ મતે જીત્યા છે.

(10:43 am IST)