Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું : મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી : 2 કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ

ત્યાંરબાદ ત્રણ કલાકમાં વધુ દોઢ ઇંચ કહંબકતા 7 કલાકમાં 9 ઇંચ વરસાદ : સર્વત્ર પાણી પાણી

ઉમરપાડામાં બપોરે બે કલાકમાં સાડા 7 ઇંચ વરસાદ બાદ ત્રણ કલાકમાં  વધુ દોઢ ઇંચ મળી સાંજે 7 કલાક સુધીમાં નવ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણીપાણી થયું છે
           હજુ તો ચોમાસાની શરૂઆત થઈ નથી ત્યાં આજે બપોરે સુરતના ઉમરપાડામાં  આભ ફાટી નીકળ્યું હોય તેમ ધોધમાર વરસાદ પડીયો હતો ઉમરપાડામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા વાહન વ્યવહાર ખોવાઈ ગયો છે  મેઘરાજાની શાનદાર એન્ટ્રી બે કલાકમાં 182 mm વરસાદ  પડ્યો છે
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ગરમીથી ત્રાહિમામ પોકારી જનાર લોકોએ  ઠંડકનો અનુભવ  કર્યો છે

(8:06 pm IST)