Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સુરતના સેકટર-રના વડા તરીકે એચ.આર.મુલીયાણાએ ચાર્જ લીધો

રાજકોટઃ મૂળ રાજકોટના વતની અને પોલીસ તંત્રનો બહોળો અનુભવ ધરાવવા સાથે ઉમદા માનવીની છાપ ધરાવતા સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ એન્ડ ટ્રાફીક) એચ.આર.મુલીયાણાએ સુરતમાં પોલીસ તંત્રની સાથોસાથ કોરોના મહામારીને અટકાવવા વિવિધ સોસાયટીઓમાં જાતે જઇ લોકોને જાગૃત કરવાની બાબત ધ્યાને લઇ તેઓની બદલી સુરત શહેરમાં સેકટર-રના એડીશનલ સી.પી. તરીકે  થતા તેઓએ  પોતાના નવા હોદાનો ચાર્જ સંભાળી લીધો છે.

(12:08 pm IST)