તા. ૧૮ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૬ બુધવાર

રાજકોટ શહેર આવૃતિ

સૌરાષ્ટ્ર-કચ્છ આવૃતિ

  • દર વર્ષે શિક્ષણનીતિમાં ફેરફાર નહિં કરવા સરકારને હાઈકોર્ટની ટકોર : શિક્ષણની લાંબા ગાળાની નીતિ બનાવવી જરૂરી છે : વર્ષે વર્ષે શિક્ષણનીતિ બદલાવવાથી બાળકોના ભવિષ્ય પર વિપરીત અસર પડે છે : બાળકોનું હિત જોખમાય છે access_time 6:01 pm IST

  • દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભડકો :સુરત,નવસારી વલસાડ વાપી અને મહારાષ્ટ્ર તરફથી આવતા શાકભાજીઓનીઓ ભારે અછત :ભારે વરસાદનાં અનેક શાક માર્કેટ બંધ: શાકભાજીનાં ભાવ ઉંચકાતા ગૃહણીઓનું બજેટ ડામાડોળ access_time 1:12 am IST

  • મોડી સાંજે અમદાવાદના નારોલમાં રંગીલા નગરમાં ચાલી રહેલ આનંદ મેળામાં એક રાઈડ તૂટી પડતા બે લોકોના મોત થયા છે. નારોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. access_time 2:27 am IST