Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ઈશાન-જાહન્વીને લઈને ફરી ફિલ્મ બનાવશે કરણ જોહર

મુંબઈ: બૉલીવુડ ફિલ્મકાર કરણ જોહર એકવાર ફિર ઈશાન ખટ્ટર અને જાહન્વી કપૂરને લઈને ફિલ્મ બનાવની યોજના બનાવી રહ્યો છે. કરને ગયા વર્ષે ઈશાન અને જાહન્વીને લઈને ધડક ફિલ્મ બનાવી હતી જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને જોડીને દર્શકોએ પસંદ કરી હતી. જો કે હમણાં જાહન્વી એયર ફોર્સ  ગુંજન શર્માની બાયોપિકનાં શૂટમાં વ્યસ્ત છે અને ત્યાં પછી તે રાજકુમાર રાવ સાથે ફિલ્મ રૂહ અફઝાનું  પણ શૂટિંગ કરી રહી છે. સિવાય તે કરણની ફિલ્મ તખ્તમાં પણ જોવા મળવાની છે.

(6:42 pm IST)