Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પત્નીનો ઘેલો થયો વિરાટ

અનુષ્કા શર્માએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે અને એ જોઈને પતિ વિરાટ કોહલી તેનો ઘેલો બની ગયો છે. આ ફોટોમાં અનુષ્કાના ચહેરા પર સવારનો સૂર્યપ્રકાશ જોઈ શકાય છે. આ ફોટો શેર કરતાં અનુષ્કાએ કેપ્શન આપી હતી કે અત્યાર સુધીમાં મને ખબર પડી ગઈ છે કે મારા ઘરમાં કયાં-કયાં સુર્યપ્રકાશ આવે છે. અનુષ્કાના આ ફોટોને જોઈને ઘેલા થતાં વિરાટે કમેન્ટ કરી હતી કે ગોર્જિયસ.

(2:49 pm IST)
  • ચીનથી આવતી તમામ વિમાની સેવા પર ટ્રમ્પએ પ્રતિબંધ લગાવ્યો :ભારત-ચીનના વધતા જતા તણાવને લઈ અમેરિકાની કાર્યવાહી: ચીનથી આવતી ઉડાણ પર પ્રતિબંધ: 16 જૂનથી વિમાની સેવા પર લગાવી રોક: અમેરિકાએ ચીનથી આવતી ઉડાણ પર લગાવ્યો પ્રતિબંધ access_time 9:28 pm IST

  • કેશોદ - માંગરોળ દરિયાઈપટ્ટીમાં ૫ વાગ્યાથી તોફાની પવન સાથે વરસાદ : કેશોદ : અહિં ખાતે ગઈકાલે સાંજે ૪ થી ૫:૩૦ દરમિયાન ૨II ઈંચ વરસાદ પડ્યા બાદ આજે પણ સાંજે ૫ વાગ્યાથી માંગરોળ દરિયાઈ પટ્ટીમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે access_time 5:32 pm IST

  • દ્વારકામાં નિસર્ગની અસરઃ દરિયો તોફાની બનતાઃ ગોમતી ઘાટ સુધી દરિયાના પાણી પહોંચ્યા access_time 3:50 pm IST