ફિલ્મ જગત
News of Wednesday, 3rd June 2020

પત્નીનો ઘેલો થયો વિરાટ

અનુષ્કા શર્માએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે અને એ જોઈને પતિ વિરાટ કોહલી તેનો ઘેલો બની ગયો છે. આ ફોટોમાં અનુષ્કાના ચહેરા પર સવારનો સૂર્યપ્રકાશ જોઈ શકાય છે. આ ફોટો શેર કરતાં અનુષ્કાએ કેપ્શન આપી હતી કે અત્યાર સુધીમાં મને ખબર પડી ગઈ છે કે મારા ઘરમાં કયાં-કયાં સુર્યપ્રકાશ આવે છે. અનુષ્કાના આ ફોટોને જોઈને ઘેલા થતાં વિરાટે કમેન્ટ કરી હતી કે ગોર્જિયસ.

(2:49 pm IST)