Gujarati News

Gujarati News

તા. ૧૨ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ – ૫ સોમવાર
તા. ૭ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ – અમાસ બુધવાર
તા. ૬ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ – ૧૪ મંગળવાર
તા. ૫ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ – ૧૩ સોમવાર
તા. ૨ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ – ૯ શુક્રવાર
તા. ૧ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ - ૮ ગુરૂવાર
તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ - ૭ બુધવાર
તા. ૩૦ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ - ૬ મંગળવાર
તા. ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ - ૫ સોમવાર
તા. ૨૬ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો વદ - ૨ શુક્રવાર
  • હિમાચલમાં કાતીલ ઠંડી : કેલંગમાં ઝીરો નીચે ઉ.માન : હિમાચલના પહાડી વિસ્તારોમાં કાતીલ ઠંડીની લપેટમાં આવી રહયા છે. કેલંગ સહિત અનેક સ્થળે શુન્ય નીચે પારો ચાલ્યો ગયો છેઃ લાહોર-સ્પીતીના કેલંગ ખાતે માઇનસ ૩ ડિગ્રી ઉ.માન છે. કિન્નોરના કલ્પામાં માઇનસ ૧.૨ ડીગ્રી છે. કુફરીમાં ૬, સોલનમાં ૬.૮, ડેલહાઉસીમાં ૯, કુલ્લુમાં ૨.૪, કાંગડા-ધર્મશાળામાં ૯.૬ ડિગ્રી અને શિમલામાં ૧૦.૭ ડીગ્રી જેવી ભારે ઠંડી આજે સવારે જોવા મળેલ access_time 1:15 pm IST

  • બનાસકાંઠાના પાલનપુરના હરિપુરામાં પાણીની કુંડીમાં પડી જતાં કાકા-ભત્રીજીનું મોત: સગીર યુવતીને કુંડીમાંથી બચાવવા જતાં કાકાનું પણ મોત :કાકા ભત્રીજીનું એક સાથે પાણીની કુંડીમા મોત થતા કરુંણાતિકા સર્જાઇ :પૂર્વ વિસ્તારની પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યા access_time 12:06 am IST

  • મોદી સરકારને સરદાર વલ્લભભાઇ પટેલના પૂતળા બનાવી ફક્ત વાહ વાહી મેળવવામાં જ રસ: સરદારના કામો કરવા નથી.:સરદારે ભારત આઝાદ થયાના 3 વર્ષમાં જ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કાર્ય કર્યું હતું:ભાજપ સરકાર ચૂંટાયાને સાડા ચાર વર્ષ થયા છતાં હજુ રામ મંદિરના નિર્માણ કર્યું નથી ;પ્રવીણ તોગડીયા access_time 11:56 pm IST