• બનાસકાંઠાના થરાદમાં દબાણ હટાવો કામગીરી સમયે હંગામો થયો હતો: ચીફ ઓફિસર દબાણ હટાવ કામગીરીમાં જોડાયા હતા: તે સમયે હોબાળો થયો હતો: જોકે બાદમાં મામલો થાળે પડ્યો હતો ચીફ ઓફિસરે અડચણરૂપ ન બને તે રીતે ફેરિયાઓને ઉભા રહેવા સુચના આપી હતી access_time 1:37 pm IST

  • કેરળના કેટલાક વિસ્તારોમાં કાલ સુધી વરસાદનું રેડ એલર્ટ access_time 11:54 am IST

  • ૨૦૧૯માં પોરબંદર લોકસભાની બેઠક ભાજપ ગુમાવશે : લલીત વસોયા : અહિંના કોંગી ધારાસભ્ય શ્રી લલીત વસોયાએ કહ્યું છે કે ૨૦૧૯માં જીતવુ હોય તો ભાદર બચાવો, ભાદરને દુષિત થતી અટકાવવા પગલા લ્યો : ભાદરને શુદ્ધ નહિં કરાય તો ૨૦૧૯માં પોરબંદરની બેઠક ભાજપ ગુમાવશે access_time 4:40 pm IST