Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વિરાટ કોહલીની આગેવાનીમાં રમવા મળશેઃ હુ ખૂબ જ ઉત્સાહિત : શુબમન ગીલ

ન્યુઝીલેન્ડ જઇ રહેલી ટીમમાં સામેલ બેટસમેન શુબમન ગિલએ કહ્યુ કે તે  વિરાટ કોહલીની આગેવાનીમાં રમવાને લઇ ખૂબ જ વધારે ઉત્સાહીત છે. ૧૯ વર્ષીય ગીલએ કહ્યુ જેવી રીતે ઓસ્ટ્રેલીયા (ટેસ્ટ સીરીઝ)માં જીત હાંસલ કરી તે એના નેતૃત્વના ગુણો દર્શાવે છે. હુ એમની પાસેથી ઘણું જ શીખી શકુ છુ.

(11:49 pm IST)