Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ઓસ્ટ્રેલીયન ઓપન પુરૂષ ડબલ્સ સ્પર્ધાની બહાર ભારતના લિએંડર પેસ

અમેરીકી કીવી જોડી ઓસ્ટિન ક્રાઇજેક અને અર્ટમ સિટાક થી પ્રથમ ચરણમાં હારીને ભારતના લિએન્ડર પેસ અને એમના મેકિસકમ જોડીદાર મિગૂલ એંજલે રેયેસ વારેલા ઓસ્ટ્રેલીયન ઓપનમાં પુરુષ ડબલ સ્પર્ધામાંથી બહાર થઇ ગયા.  પેસ-એંજલને  પ-૭,  ૬-૭ (૪-૭)  થી હાર મળી.  ભારતીયી જોડી રોહન બોપન્ના અને દિગ્વિજય શરણ પણ પ્રથમ ચરણમાં હારીને ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા.

(11:33 pm IST)