Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

હોકીના ભૂતપૂર્વ કેપ્ટન સરદારસિંહનો સિલેકશન કમીટીમાં સમાવેશ

ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદારસિંહનો હોકી ઈન્ડિયાની ૧૩ સભ્યોની સિલેકશન કમીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના અધ્યક્ષ ૧૯૭૫ની વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય બી.પી. ગોવિંદા છે.

(3:51 pm IST)