Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૦ કરોડ રૂપિયાની મદદ કરતાં વોર્નરે કર્યા વખાણ

વોર્નરે લખ્યું કે 'સન ટીવી ગ્રુપ (સનરાઇઝર્સ હૈદરાબાદ)એ કોરોના માટે કોવિડ-૧૯ રિલીફ માટે ૧૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ ઘણી સારી વાત કહેવાય.'

(3:40 pm IST)