Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ઉત્તરપ્રદેશમાં ફુડ-પેકેટસ અને માસ્કનું વિતરણ કરી ગરીબોની મદદે આવ્યો શમી

 નવી દિલ્હી : કોરોના વાઈરસને લીધે અનેક લોકો આગળ આવીને ગરીબોની મદદ કરી રહ્યા છે. મોહમ્મદ શમીનુ નામ પણ હવે એમાં ઉમેરાયું છે. શમીએ ઉત્ત્।ર પ્રદેશમાં ગરીબોને ફૂડ- પેકેટ્સ અને માસ્ક વર્હેચ્યાં હતાં. આ ઉપરાંત જે લોકો તેમના દ્યરે જઈને મદદ માગી રહ્યા હતા તેને પણ શમી મદદ કરી રહ્યો છે. શમીએ ઉત્ત્।ર પ્રદેશના બિજનૌર શહેર પાસે આવેલા સાહસપુરમાં ફૂડ ડિસ્ટ્રેબ્યુશન સેન્ટર શરૂ કર્યું હતુ. જયાંથી તે લોકોને ફુડ-પેકેટસની મદદ કરતો હતો.

(4:08 pm IST)