Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

આણંદપર (ટંકારા) ગામમાં કોરોના એન્ટીઝન ટેસ્ટ યોજાયો

રાજકોટઃ આણંદપર ગ્રામ પંચાયત સરપંચ વીરજીભાઇ ડોડીયા તથા બેડી જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઇ ચાવડા મેડીકલ ઓફીસર વિશાલભાઇ રાઠોડ, કિરીટભાઇ કાનગડ તથા ધનરાજભાઇ રાઠોડ, સુર્યદીપભાઇ રાઠોડ અને મેડીકલ ટીમના સહયોગથી આણંદપર ગામમાં કોરોના એન્ટીઝન ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

(11:37 am IST)