Gujarati News

Gujarati News

  • સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં વીજળી પડતાં ભેંસોના મોત : :ભોટ ગામની સીમમાં આવેલ ખેતરમાં બાંધેલ ૦૪ ભેંસો પર વીજળી પડતાં મોત નિપજ્યા: ભોગ બનનાર પશુ પાલકે પશુ ડોકટર સહિતની ટીમને જાણ કરતા મૃત પશુઓનું પીએમ કરાયું access_time 11:02 pm IST

  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવાયું કોરોના સતત આતંક ફેલાવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં લોકડાઉન ૧૫ મે સુધી લંબાવી દીધું છે access_time 7:50 pm IST

  • રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલા આટકોટ ખાતે આજે પણ ભારે પવન સાથે કરા અને તોફાની વરસાદ પડયો હતો access_time 11:59 pm IST