Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે કોરોનાને હરાવ્યો : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મહાન અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંઘ કોરોનાને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થઈ એઈમ્સમાથી ડીસ્ચાર્જ થયા છે. access_time 3:47 pm IST

  • આ બાબતનું કોઇ પ્રમાણ નથીઃ ડો. હર્ષવર્ધન : કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ટવીટ કરી કહયું છે કે ભ્રમથી બહાર નિકળો, કોરોના સામેની લડાઇને મજબૂત બનાવો. એ બાબતનું કોઇ પ્રમાણ નથી કે પાણીમાં લીંબુ અને બેકીંગ સોડા નાખીને તે પીવાથી કોરોના વાયરસ શરીરમાંથી ખતમ થઇ જાય છે access_time 3:44 pm IST

  • દિલ્હીમાં રાત સુધીમાં ૩૯૫ નવા મૃત્યુ : પાટનગર દિલ્હીમાં કોરોના સતત થરથરાવી રહ્યો છે. રાત્રે મળતા સમાચાર મુજબ દિલ્હીમાં આજે વધુ ૩૯૫ મૃત્યુ નોંધાયા છે. access_time 12:31 am IST