Gujarati News

Gujarati News

તા. ર૮ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ર બુધવાર
તા. ર૭ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - પુનમ મંગળવાર
તા. ર૩ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૧૧ શુક્રવાર
તા. રર એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૧૦ ગુરૂવાર
તા. ર૧ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૯ બુધવાર
  • ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલોમાં પથારીઓ અને ઓક્સિજન ખૂબ અછત જોવા મળી રહી છે. આ દરમિયાન મહાન ક્રિકેટ સચિન તેંડુલકરે ગુરુવારે કોરોના દર્દીઓ માટે ઓક્સિજન કોન્સેન્ટેટર્સ ખરીદવાના આશય સાથે આજે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાનું જાણવા મળે છે. access_time 9:33 pm IST

  • દ્વારકા ખાતે જગપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ૧૫મી મે સુધી બંધ રહેશે (દીપેશ સામાણી) access_time 6:00 pm IST

  • મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું છે કે આવતીકાલથી મુંબઈમાં રસીકરણ ત્રણ દિવસ માટે, રસીના અભાવને કારણે બંધ કરાયું છે અને 18 વર્ષથી વધુ વયના નાગરિકોનું આયોજિત રસીકરણ પણ મોડુ શરૂ થવાની સંભાવના છે. access_time 8:51 pm IST