Gujarati News

Gujarati News

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલો નિર્ણય : રાજ્યની સરકારી કચેરીઓમાં 15મી મે સુધી શનિવાર - રવિવાર દરમિયાન રજા રહેશે : રાજ્યની સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં અને અધિકારી- કર્મચારીઓ સંક્રમિત ન થાય તેવા આશયથી આ નિર્ણય લેવાયો access_time 8:36 pm IST

  • 2004 ની કેડરના 46 IAS અધિકારીઓની કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરી અથવા સમકક્ષ પદ પર નિયુક્તિ કરવામાં આવી છે : આ યાદીમાં ગુજરાતના ચાર IAS અધિકારીઓ, સુ. શ્રી મનીષા ચંદ્રા, શ્રી રાજેન્દ્ર કુમાર, શ્રી રાજેશ મંજુ અને શ્રી રાકેશ શંકરનો સમાવેશ થાય છે. access_time 9:34 pm IST

  • મુંબઈમાં પાંચ હજાર નવા કોરોના કેસ મુંબઈમાં આજે રાત સુધીમાં ૪૯૬૭ નવા કોરોના કેસ નોંધાયા છે અને ૭૮ નવા મૃત્યુ નોંધાયા છે. access_time 12:06 am IST