Gujarati News

Gujarati News

  • ૨૪ કલાકમાં ભારતમાં એવર હાઈ ૩.૭૯ લાખ નવા કેસ: બ્રાઝિલમાં ૭૭ હજાર: અમેરિકામાં ૫૬ હજાર: ફ્રાન્સમાં ૩૧ હજાર: જર્મનીમાં ૨૪ હજાર: ઇટલીમાં ૧૩ હજાર: જ્યારે ઇંગ્લેન્ડમાં માત્ર ૨૧૦૦ અને યુનાઈટેડ આરબ અમિરાતમાં ૧૭૦૦ કેસ નોંધાયા access_time 11:19 am IST

  • આ બાબતનું કોઇ પ્રમાણ નથીઃ ડો. હર્ષવર્ધન : કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ટવીટ કરી કહયું છે કે ભ્રમથી બહાર નિકળો, કોરોના સામેની લડાઇને મજબૂત બનાવો. એ બાબતનું કોઇ પ્રમાણ નથી કે પાણીમાં લીંબુ અને બેકીંગ સોડા નાખીને તે પીવાથી કોરોના વાયરસ શરીરમાંથી ખતમ થઇ જાય છે access_time 3:44 pm IST

  • રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલા આટકોટ ખાતે આજે પણ ભારે પવન સાથે કરા અને તોફાની વરસાદ પડયો હતો access_time 11:59 pm IST