Gujarati News

Gujarati News

  • કોવિડ દર્દીઓને ઓક્સિજન મળી શકે તે માટે મારુતિએ ફેક્ટરીઓ બંધ કરી મારુતિ સુઝુકી ઈન્ડિયાએ તેની હરિયાણા ખાતેની ફેકટરીઓ બંધ કરવાની જાહેરાત કરી છે, જેથી મેડિકલ જરૂરિયાત માટે ઓક્સિજન પૂરો પાડી શકાય. access_time 12:06 am IST

  • ભારતમાં કોરોના દર્દીઓનો રિક્વરી રેટ દરરોજ ધીરે ધીરે અને સતત વધી રહ્યો છે. આપણે સૌ એ નિયમોનું પાલન કરીને દેશને આ કોરોના વિરુદ્ધની લડાઈ સામે લડવામાં મદદરૂપ થવાનું છે. access_time 10:46 pm IST

  • ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલોમાં પથારીઓ અને ઓક્સિજન ખૂબ અછત જોવા મળી રહી છે. આ દરમિયાન મહાન ક્રિકેટ સચિન તેંડુલકરે ગુરુવારે કોરોના દર્દીઓ માટે ઓક્સિજન કોન્સેન્ટેટર્સ ખરીદવાના આશય સાથે આજે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાનું જાણવા મળે છે. access_time 9:33 pm IST