Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ખંભાળિયામાં ભાજપા દ્વારા પતંગદોરાનું વિતરણ

ખંભાળિયા : ઉતરાયણ નિમિતે ખંભાળિયામાં ભાજપના અગ્રણીઓ દ્વારા ખંભાળિયાના પછાત વિસ્તારોમાં ગરીબોના ઘરે જઇને ઉતરાયણની ઉજવણી કરવા માટે પતંગો અને દોરાઓનું વિનામુલ્યે વિતરણ કરાયુ હતુ તે વખતની તસ્વીર. આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓ ઇન્દ્રજીતસિંહ પરમાર, પરબતભાઇ ભાદરકા, અશોકભાઇ કાનાણી, અમીતભાઇ શુકલ, નિકુંજભાઇ વ્યાસ તથા ભાજપના વિવિધ આગેવાનો જોડાયા હતા.

(12:43 pm IST)