Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 1 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 2 કેસ,મેંદરડા અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 6 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 1 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 2 કેસ,મેંદરડા અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો છે

(8:44 pm IST)