Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે વોર્ડ નં. ૧૬ ની કોંગ્રેસની પેનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર::: જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે વોર્ડ નંબર ૧૬ ની કોંગ્રેસ ની પેનલ ના ઉમેદવારો  રેહાનાબહેન નૂરમામદ ખુરેશી,કિંજલબહેન સુરેશભાઈ વેકરિયા, રાજેશભાઈ વલ્લભભાઈ પટેલ, અરશીભાઈ મુળુભાઈ વાઘ એ ઉમેદવારીપત્રો ભર્યા હતા.

(3:38 pm IST)